ડૉ .જ .મૂ .મહેતા સમસ્ત ભટ્ટ મેવાડા છાત્રાલય મીઠાખળી અમદાવાદ ના તમામ આજીવન સભાસદોને જણાવવાનું કે આપના સરનામાં અપડેટ કરવા માટે મારો નમ્ર પ્રયાસ છે .

તો આપનો આજીવન સભાસદ નંબર, નામ , સરનામું, કાયમી મોબાઇલ નંબર , ઈ મેલ, જેવી માહિતી જરૂરી આધાર જેવા કે ચૂંટણી કાર્ડ આધારકાર્ડ …..પાન કાર્ડ …..ડ્રાવિંગ લાયસન્સ માં જે સરનામું રાખવું હોય તેનો pic મોકલવો .